| Language English / French / German | Locality Dr. Yagnik Road |
શું તમે કડકડાટ અંગ્રેજી બોલવા માંગો છો?
ચાહે તમે વિદ્યાર્થી હોય, ચાહે તમે નોકરીયાત હોય, ચાહે તમે બીઝનેસમેન હોય, ચાહે તમે કોઈ પ્રોફેશનલ વ્યવસાય કરતા હોય તો આવી દરેક વ્યક્તિને અંગ્રેજી ભાષાની જરૂરીયાત પડે છે. જેમનાં બાળકો અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરે છે તેવા માતાપિતા/વાલીઓને પણ અંગ્રેજી શીખવું જરૂરી હોય છે. દરેક ઉંમરની વ્યક્તિને અંગ્રેજીનું પાયાથી શિક્ષણ આપતી સૌરષ્ટ્રની એકમાત્ર સંસ્થા.
કોણ જોડાય શકે?
વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, નોકરિયાત, શિક્ષકો અને ધંધાર્થીઓ
અમારી સંસ્થામાં જોડાવવાના ફાયદાઓ:-
અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા અપાતી ટ્રેઈનીંગ.
સોફ્ટવેર દ્વારા અંગ્રેજી સમજવાની તેમજ બોલવાની તાલીમ.
વિકલી ટેસ્ટ
વ્યાજબી ફીનું ધોરણ. હપ્તેથી ફી ભરવાની સુવિધા.
મર્યાદિત વિદ્યાર્થીઓની સંખ્યા. 2 દિવસ ફ્રી ટ્રાયલ
SCOPE + TOEIC BRIDGE Exams (ફ્રી આંતરરાષ્ટ્રીય સર્ટીફિકેટ પરિક્ષાઓ)
દરેક કોર્સ સાથે ફ્રી ગીફ્ટ.
સરળ ભાષામાં તૈયાર કરેલ ઉમદા સ્ટડી મટીરીયલ્સ.
IELTS–TOEFL ની સમ્પૂર્ણ તૈયારી કરવા માટે મળો.
અંગ્રેજી શીખવા માટેનું ઉત્તમ સ્થળ એટલે.......
WAY2LEARN ACADEMY OF EDUCATION AND IMMIGRATION
CONTACT NO.: 08140962958, 09157902980.
E-MAIL: - [email protected]